Activity Report

Bholu Jalampura
Bholu Jalampura
@bholu_jalampura_official
Followers: 318,004Posts: 1,318Following: 0
MO. +919978090511 ENGLISH REGADI ROCKSTAR
View all posts from @bholu_jalampura_official
|| મેરે ભારત કા બચ્ચા જય શ્રી રામ બોલેગા ||
@bholu_jalampura_official 
.
.
#bholujalampuraofficial #jayshreeram 
#englishregadi #livemandvo #livejatar 
#liveramelvideo #ramel #ramelvideo 
#englishregadirockstar #englishregadiking
58 14884 97922
|| મતલબી માનવીના મોંઢા જોઈને કોઈ દી રેગડી નથી કરી ||
@bholu_jalampura_official 
.
.
#bholujalampuraofficial #bholujalmpura 
#livejatar #livemandvo #liveregadi 
#liveramelvideo #englishregadi 
#englishregadirockstar #liveramel 
#ramel #englishregadiking
46 13051 99639
#thankyou #300kfollowers 
જય ચેહર માઁ..
મિત્રો સોશિયલ મિડિયા એ આજના યુગનું ખૂબ જ વિશાળ,ઝડપી અને લોકપ્રિય પ્રચાર પ્રસાર માધ્યમ છે.મેં આજદિન સુધી મિડિયાના કોઈપણ માધ્યમનો ઉપયોગ માત્ર પ્રચાર પ્રસાર માધ્યમ અર્થે જ નહીં પરંતુ પ્રચાર પ્રસાર ની સાથે સાથે મારી પોસ્ટ, શબ્દો કે ફોટોગ્રાફ દ્વારા દરેકને પ્રેરણા મળે, જીવનમાં સકારાત્મકતા વધે, નકારાત્મકતા દૂર થાય, સંસ્કારોનું સિંચન થાય, યુવાનોમાં શિક્ષણનું પ્રમાણ વધે, સંસ્કૃતિ નું જતન થાય, માતાપિતા ની ખૂબ સેવા થાય, ઇષ્ટદેવ,દેવી દેવતાઓ ઉપર ની શ્રદ્ધા દ્રઢ બને, અંધશ્રદ્ધા દૂર થાય તેમજ માતાપિતા, કુટુંબ, પરિવાર, સગાવ્હાલા, સ્નેહીજનો, ચાહકો, બાળકો, યુવાનો, વડીલોને પ્રેરણાત્મક બળ મળે અને પરસ્પરના સંબંધો દ્રઢ બને એવા પવિત્ર વિચાર સાથે મીડિયાના કોઈપણ માધ્યમનો સદુપયોગ કરવાનો પ્રયત્ન કર્યો છે.મારી કોઈપણ પોસ્ટ કે શબ્દોથી કોઈના પણ સ્વમાનને હાની ન પહોંચે એનું ધ્યાન રાખવાનો પ્રયત્ન કર્યો છે.આપ સૌએ જે પ્રેમ આપ્યો એનો ખૂબ રાજીપો છે.સદાય આવો અવિરત પ્રેમ અને સહકાર આપતા રહેશો એવી અપેક્ષા સાથે આપ સૌનો સહૃદય આભાર વ્યક્ત કરું છું.
લિ.ભુવાજી શ્રી ભોલુભાઈ મેરાજભાઈ હોંબોળ રબારી.
શ્રી ચેહર ઝોંપડી ધામ_જાલમપુરા(મેવાહ)
ગામ.જાલમપુરા તા.મહેમદાવાદ જી.ખેડા - ૩૮૭૧૩૦.
.
.
#300kfollowers #bholujalampuraofficial #thanks #instagram #family #bholujalampuraofficial #instagram #trendingregadi #bholujalampuraenglishregadi #chehar
81 13858
|| માંગ્યુ તો મોત પણ મળતુ નથી || 
@bholu_jalampura_official 
.
.
#bholujalampuraofficial #englishregadi #livemandvo #livejatar #englishregadi 
#liveregadi #liveramelvideo #ramelvideo 
#englishregadirockstar #ramel #regadi 
#englishregadiking #liveregadilive
34 5680 39212
|| જય શ્રી મેલડી માઁ || 
@bholu_jalampura_official 
.
.
#bholujalmpura #englishregadi #jaymeldimaa #meldimaa #ramel 
#livejatar #livemandvo #liveregadi 
#liveramelvideo #ramelvideo 
#englishregadirockstar #meldi 
#rajameldi #englishregadiking
37 11960 74474
Chamunda Maa Aarti | Coming Soon 
#newaarti #comingsoon 
#bholujalmpura
37 10312
|| રામાપીર નો હેલો 🚩 || 
@bholu_jalampura_official 
.
.
#bholujalampuraofficial #englishregadi 
#englishregadirockstar #ramel 
#jayramapir #jaybabari #ramadevpir 
#ramapirnohelo #gujaratisong 
#livejatar #livemandvo #liveramelvideo 
#liveramel #englishregadiking
37 7789 58623
યાદ રહે મિત્રો કે,

બુદ્ધિ અને સમજના પરિમાણ છે અલગ,
વાણીને સાંભળો અને મોઘમને ઓળખો.

ઈશ્વર અને તમારી નિકટતા વધી જશે,
આલમના બદલે જો તમે આતમને ઓળખો.
.
.
#bholujalampura #bholujalampuraofficial #englishregdirockstar #trending #ɴᴇᴡᴘᴏsᴛ #virals #photos #cheharjogi
67 18220
|| રોડપતિ માંથી કરોડપતિ બનાવે એ કુળદેવી 💯 || 
@bholu_jalampura_official 
.
.
#bholujalampuraofficial #kuldevi 
#livejatar #livemandvo #liveregadi 
#liveramelvideo #liveramel 
#liveregadilive #englishregadi 
#englishregadirockstar #ramel 
#regadi #regadilive #englishregadiking
76 22066 130798
|| દોઢ એટલે શું એ ENGLISH માં રેગડી || 
@bholu_jalampura_official 
.
.
#bholujalampuraofficial #livejatar #livemandvo #liveregadi #liveramelvideo 
#ramelvideo #ramel #englishregadirockstar 
#englishregadi #englishregdi_rockstar 
#englishregadiking #ramelovers
38 14364 103827
|| Do you know,”what I say, what I sing” || 
@bholu_jalampura_official 
.
.
#bholujalampuraofficial #cheharjogi 
#jaychehar #livejatar #livemandvo #englishregadi #englishregadirockstar 
#ramel #englishregadiking #liveramel 
#liveramelvideo #bholubhuvaji #cheharjogi
23 10006 77161
|| વાડા માં મેળા ભરાય કે ના ભરાય, પણ મરી જઈએ તે દિવસે માણસ સમાવું ના જોઈએ || 
@bholu_jalampura_official 
.
.
#bholujalampuraofficial #cheharjogi 
#jaychehar #livejatar #livemandvo #englishregadi #englishregadirockstar 
#ramel #englishregadiking #liveramel 
#liveramelvideo #bholubhuvaji
31 6123 51646